આપણા સમાજનો ઇતિહાસ

    શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની આગવી વિશેષતા એ છે કે દુનિયા ના કોઈ પણ ખૂણે વસતો હોય પણ તેને તેના સમાજ વિના ન ચાલે. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ની વ્યાખ્યા કરતાં એવું કહી શકાય કે એક એવું છત્ર કે જ્યાં હર કોઈ વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવતી હોય, જ્યાં વિચારો ની અભવ્યક્તિ ની આઝાદી હોય, એક બીજા પ્રત્યે સહકાર, સમાનતા સમદૃષ્ટિ નો ભાવ હોય, તેમજ જ્યાં સંસ્કારો નું ઘડતર અને સંસ્કૃતિ નું જતન થતું હોય. આવા નીતિ નિયમ બધ્ધ રચના એટલે સમાજ, આવા ગૌરવાનવીત એવા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વડોદરા નો ઈતિહાસ જાણીએ...

    અંદાજે લગભગ ૬૦ ક વર્ષ પહેલાં આપણા વડીલો એ આ સમાજ ની રચના એક ગરબી મંડળ તરીકે આપણા વડીલો એ કરેલી જેમનો ઉદ્દેશ્ય મુખ્યત્વે એવો હતો કે માતાજી ની આરાધના કરવા ની સાથે સાથે આપણા પરિવાર ભેગા મળે, એને એક બીજા ની સાથે પરિચય વધે. કાળ ક્રમે વડીલો એ ભેગા મળીને આજની શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વડોદરા નું જે વટવૃક્ષ નું વાવેતર અંદાજે ૬૦ વર્ષ પહેલાં કર્યું, જે તે સમયે આપણી પોતાની આગવી જગ્યા ન હોવાથી સામાજિક પ્રસંગો તેમજ તહેવારો આપણા જ ભાઈઓ ની સો મીલો માં ઉજવાતા હતા.. ત્યાર બાદ ૩૨ વર્ષ પહેલાં આપણા વડીલો ના સપના ને મૂર્તિમંત કરવા, સાકાર કરવા વડીલો એ લોન ઉગરાવી ને આ સમાજ વાડી ની જમીન લીધી હતી.

    સમયાંતરે વડોદરા નો વિકાસ થતાં તેમજ ધંધાર્થે આપણા પરિવાર જુદા જુદા વિસ્તારો માં વસતા અનુકૂળતા મુજબ ત્યાં વડોદરા સમાજ રૂપી વટવૃક્ષ ની વડવાઈઓ રૂપી આજની આપણી આ સંલગ્ન સમાજો ની રચના કરી. મિત્રો આપણી સમાજ રૂપી વટવૃક્ષ નું વાવેતર કરનાર આપણા વડીલો પ્રત્યે આપણે સૌ હમેશાં કૃતજ્ઞ રહીશું તેમજ સમાજ ના ઉચ્ચ મૂલ્યો નું જતન કરી ને સમાનતા, ભાઈચારા, સમદૃષ્ટિ, એક બીજા પ્રત્યે આદર નો ભાવ, હમેશા જાળવી રાખીશું તેવી અપેક્ષા સહ...

    

    

President Desk

Halpani Dhirajlal Muljibhai

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની આગવી વિશેષતા એ છે કે દુનિયા ના કોઈ પણ ખૂણે વસતો હોય પણ તેને તેના સમાજ વિના ન ચાલે. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ની વ્યાખ્યા કરતાં એવું કહી શકાય કે એક એવું છત્ર કે જ્યાં હર કોઈ વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવતી હોય, જ્યાં વિચારો ની અભવ્યક્તિ ની આઝાદી હોય, એક બીજા પ્રત્યે સહકાર, સમાનતા સમદૃષ્ટિ નો ભાવ હોય, તેમજ જ્યાં સંસ્કારો નું ઘડતર અને સંસ્કૃતિ નું જતન થતું હોય. આવા નીતિ નિયમ બધ્ધ રચના એટલે સમાજ, આવા ગૌરવાનવીત એવા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વડોદરા નો ઈતિહાસ જાણીએ... અંદાજે લગભગ ૬૦ ક વર્ષ પહેલાં આપણા વડીલો એ આ સમાજ ની રચના એક ગરબી મંડળ તરીકે આપણા વડીલો એ કરેલી જેમનો ઉદ્દેશ્ય મુખ્યત્વે એવો હતો કે માતાજી ની આરાધના કરવા ની સાથે સાથે આપણા પરિવાર ભેગા મળે, એને એક બીજા ની સાથે પરિચય વધે. કાળ ક્રમે વડીલો એ ભેગા મળીને આજની શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વડોદરા નું જે વટવૃક્ષ નું વાવેતર અંદાજે ૬૦ વર્ષ પહેલાં કર્યું, જે તે સમયે આપણી પોતાની આગવી જગ્યા ન હોવાથી સામાજિક પ્રસંગો તેમજ તહેવારો આપણા જ ભાઈઓ ની સો મીલો માં ઉજવાતા હતા.. ત્યાર બાદ ૩૨ વર્ષ પહેલાં આપણા વડીલો ના સપના ને મૂર્તિમંત કરવા, સાકાર કરવા વડીલો એ લોન ઉગરાવી ને આ સમાજ વાડી ની જમીન લીધી હતી. સમયાંતરે વડોદરા નો વિકાસ થતાં તેમજ ધંધાર્થે આપણા પરિવાર જુદા જુદા વિસ્તારો માં વસતા અનુકૂળતા મુજબ ત્યાં વડોદરા સમાજ રૂપી વટવૃક્ષ ની વડવાઈઓ રૂપી આજની આપણી આ સંલગ્ન સમાજો ની રચના કરી. મિત્રો આપણી સમાજ રૂપી વટવૃક્ષ નું વાવેતર કરનાર આપણા વડીલો પ્રત્યે આપણે સૌ હમેશાં કૃતજ્ઞ રહીશું તેમજ સમાજ ના ઉચ્ચ મૂલ્યો નું જતન કરી ને સમાનતા, ભાઈચારા, સમદૃષ્ટિ, એક બીજા પ્રત્યે આદર નો ભાવ, હમેશા જાળવી રાખીશું તેવી અપેક્ષા સહ..

Member Zone
Mobile Directory Blood Donor Search Member Vastpatrak Bandharan Donors Receipts Download